Positive stories for better life GOOD NEWS GUJARAT EPI - 2 | Date- 24-06-2018


602 Views        10     0


Source - DD News Gujarati, Published on - 25 Jun 2018 12:50 pm

બીમાર પડાય એટલે સારવાર માટે દવાખાને જવુ પડે પણ શું તમે એવુ સાંભળ્યુ છે કે બિમાર પડીએ એટલે દવાખાનુ સામેથી આપણી પાસે આવે અને મફત સારવાર આપે? અમરેલીના સાવરકુંડલામાં આવેલુ છે એક એવુ દવાખાનુ જે છેલ્લા 3 વર્ષોથી દર્દીઓ પાસે જાય છે અને તેમને મફત સારવાર પૂરી પાડે છે પ્રાથમિક સારવાર સામેના પડકારોની વચ્ચે સરકારની સાથોસાથ કેટલીક સેવાભાવી સંસ્થાઓનો સહકાર આપે છે આપણને ગુડ ન્યુઝ

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 18/06/2019