Zero Budget Kheti | Bhavnagar | GOOD NEWS GUJARAT


282 Views        5     0


Source - DD News Gujarati, Published on - 06 Aug 2018 12:45 pm

કેવી અદ્ભભૂત ક્ષણ હશે સમગ્ર માનવજાત માટે જયારે ધરતીના ખોળામાં વાવેલા પહેલા વહેલા દાણા પાક બનીને ઊગી નીકળ્યા હશે. ખેતિની લાંબી અને સમૃદ્ધ પરંપરાનાઆ દેશમાં ખેતીની અનોખી રીતો આપણા ખેડૂતો પાસેથી મળી રહે છે. ભાવનગરના એક ખેડૂત ખેતીમાં આવું જ કઈ કરે છે અવનવું અને આપે છે આપણને ગુડ ન્યુઝ

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 18/06/2019