GOOD NEWS GUJARAT | Amreli Boy 12th Fail Meet Chauhan's Cyber Book Publish in 13 Countries


209 Views        4     0


Tags - breaking news  dd news  dd news gujarati  dd sports  doordarshan news  good news  gujarat news  gujarati news  india news  inspirational videos  latest episode  latest news  news  news in gujarati  trending news  


Source - DD News Gujarati, Published on - 09 Jul 2018 01:06 pm

આ છે મીત ચૌહાણ. ઉંમર માત્ર 19 વર્ષ . હજુ કેટલાક સમય પહેલા સુધી, જીંદગી જોડે મીત ઝઝુમી રહ્યા હતા. પિતાની બિમારી અને પૈસાની તંગીને લીધે બે વર્ષ પહેલા 12મું ધોરણ પાસ ન કરી શક્યા. તેમણે એક પ્રાઇવેટ કંપનીમાં અઢી હજાર રૂપિયા મહિને ના પગારથી પટાવાળાની નોકરી પણ કરવી પડી. તેમના મિત્રો તેમને LOSER કહેવા લાગ્યા.

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 16/04/2019