Farmers' income doubles in Patan - Ground Report Gujarati


179 Views        0     0


Source - Doordarshan Girnar, Published on - 02 Aug 2018 10:43 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળ સંરક્ષણની સલાહ આપતા ખેડૂતોને પર ડ્રોપ મોર ક્રોપનો મંત્ર આપ્યો હતો. તેને અનુસરીને આજે ગુજરાતનો ખેડુત સમૃધ્ધિ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે પાટણના ખેડુતો કે જેને ખરેખર પાણીની વધુ જરૂરિયાત છે તેવા વિસ્તારમાં સરકારની યોજના પર ડ્રોપ મોર ક્રોપ હેઠળ સહાય લઇ અવનવી ખેતી કરી કાઠુ કાઢી રહ્યા છે. બસ આવા જ ખેડુતોની સાફલ્ય ગાથા વિશે આપણે જાણીશુ.

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 04/08/2020