4 Saal Modi Sarkaar 17 @ Divyangs no less in sports | Khelo India | Opportunities for all


50 Views        1     0


Source - DD News Gujarati, Published on - 06 Jun 2018 07:54 pm

શરીર સાથ ન આપતું હોવા છતાં પણ દેશ માટે કંઇક કરી બતાવવાની ક્ષમતા ધરાવે છે દિવ્યાંગ ખેલાડીઓ. અમદાવાદની દિવ્યાંગ ખેલાડી ભાવિના પટેલએ પણ કંઇક આવું કરી બતાવ્યું જેનાથી તમને પણ તેમના પર ગર્વ થશે

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 16/09/2019