Positive stories for better life GOOD NEWS GUJARAT EPI - 22 | 26-11-2018


151 Views        4     0


Source - DD News Gujarati, Published on - 26 Nov 2018 07:17 pm

રાજકોટના હીનાબેન અને જયેશભાઈ ઠક્કરનો પુત્ર જીગર જન્મ સાથે સેરેબ્રલ પાલ્સીથી પીડાય છે. જો કે તેણે પોતાની પીડાને પીડા ન સમજી તેમાંથી પ્રેરણા લઈ લોકો માટે ઉદાહરણ પૂરું પાડે તેવી રીતે જીવી રહ્યો છે. જીગરે પેરા સ્વિમર તરીકે વિશ્વમાં નામના મેળવી છે..#ddnews #gujaratinews #breakingnews

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 16/09/2019