Various amazing things made from the bamboo


69 Views        0     0


Source - DD News Gujarati, Published on - 21 Jan 2019 06:28 pm

દક્ષિણ ગુજરાતમાં આવેલા તાપી જિલ્લાના આદિવાસીઓ પોતાની કલાથી આજે પણ સંસ્કૃતિનું સંરક્ષણ કરી રહ્યા છે. તેઓ પેઢીઓથી વાંસમાંથી વિવિધ પ્રકારની આકર્ષક વસ્તુઓ બનાવીને વેચે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। ઘરવપરાશના સાધનોથી માંડીને રહેઠાણ માટેના ઘરના બાંધકામ સુધીના વણાટકામ માટેના સાધનો અને સંગીતના સાધનોની શ્રેણીના ઉત્પાદનો વાંસમાંથી બને છે #bamboo #handicraft #tribes #ddnewsgujarati #newsingujarati #artandcraft

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 18/06/2019