4 Saal Modi Sarkaar Episode 5 @ Solar energy | Make in India | Skill India


932 Views        8     0


Source - Doordarshan Girnar, Published on - 02 Jun 2018 06:53 pm

કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓથી લોકોના જીવનમાં બદલાવ આવ્યા છે. સોલર પાવર રૂફ યોજનાથી લોકોના ઘરે આવતા વીજળીના બિલની રકમમાં ધરખમ ઘટાડો થયો છે. તો મેક ઇન ઇન્ડિયા થકી મોરબી મહિલાઓ દ્વારા અવનવી ઘડિયાળો તૈયાર કરવામાં આવી રહી છે.

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 15/07/2019