Pani Puri Competition | Ahmedabad | GOOD NEWS GUJARAT


82 Views        2     0


Tags - breaking news  dd news  dd news gujarati  dd sports  doordarshan news  good news  gujarat news  gujarati news  india news  inspirational videos  latest episode  latest news  news  news in gujarati  trending news  


Source - DD News Gujarati, Published on - 06 Aug 2018 12:45 pm

પાણીપૂરી ..આટલું સાંભળતા જ આપણી સ્વાદગ્રંથિઓ સતેજ થઇ જાય છે. દેશભરમાં તે મોજથી ખવાય છે. બંગાળમાં પુચકા ના નામે તો ઓડીશામાં ગુપચુપના નામે તો હરિયાણામાં પાણીના પતાશાના નામે. પાણીપુરીના દીવાનાઓની મોટી ફોજ છે...તો ચાલો આપણે પણ લટાર મારી આવીએ તીખી અને સ્વાદથી ભરપુર ચટપટી પાણીપૂરીની દુનિયામાં

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 16/04/2019