Good News Gujarat: બનાસકાંઠાના એક શિક્ષક અનોખી રીતે આપે છે શિક્ષણ


775 Views        14     0


Tags - breaking news  dd news  dd news gujarati  dd sports  doordarshan news  good news  gujarat news  gujarati news  india news  latest episode  latest news  news  news in gujarati  trending news  


Source - DD News Gujarati, Published on - 02 Jul 2018 12:21 pm

બનાસકાંઠાના આ શિક્ષકનું નામ છે રોહિતભાઈ પટેલ, તેમણે ભાર વગરના ભણતરની વાતને સાર્થક કરી છે. બાળકો સાથે હસ્તા, રમતા અને ડાન્સ કરતા શિક્ષણ આપે છે.

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 16/04/2019