Blast in Maharastra's wardha, 4 dead 6 injured


20 Views        0     0


Source - DD News Gujarati, Published on - 20 Nov 2018 04:46 pm

મહારાષ્ટ્રના વર્ધામાં સેનાના હથિયાર ડેપોમાં બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે .વર્ધાના સોનેગાંવ અંબાજીમાં સેનાનો આ હથિયાર ડેપો આવેલો છે. #ddnews #gujaratinews #breakingnews સેન્ટ્રલ એમ્યુનિશન ડેપો સૈન્ય ક્ષેત્ર છે અને હથિયાર ડેપોમાં તેને સૌથી મોટો માનવામાં આવે છે. હાલ આ ઘટનાને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે.

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 18/06/2019