Swachh Bharat Through Toilet | Tapi | Ground Report Gujarati


312 Views        4     1


Source - DD News Gujarati, Published on - 09 Aug 2018 08:07 pm

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દરેક ઘરમાં શૌચાલય બનાવવાની ઝુંબેશ શરૂ કરાઇ છે. ત્યારે આ ઝુંબેશ અંતરિયાળ વિસ્તારો સુધી પણ પહોંચી છે, અને ત્યાં પણ બની રહ્યા છે શૌચાલય. તો મળીએ તાપી જિલ્લાના ચીખલાવાવ ગામના લાભાર્થીઓને. રવિતાબેન, લાભાર્થી શાંતીબેન લાભાર્થી, સ્મિતાબેન , તલાટી

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 05/11/2019