Ayushman Bharat Yojna | Ambaji | 29-11-2018


359 Views        5     0


Source - DD News Gujarati, Published on - 29 Nov 2018 08:07 pm

અંબાજી પંથકમાં હવે સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજનાનો પ્રારંભ કરાવાઈ રહ્યો છે. હવે દાંતા તાલુકા અને આસપાસના અંતરિયાળ ગામોમાં વસતા 200 લોકો લાભ લઈ શકશે. આ યોજના થકી લાભાર્થીઓને પાંચ લાખ સુધીની આરોગ્યલક્ષી સેવાઓ નિઃશુલ્ક મળી રહે તે હેતુસર કાર્ડ ઈસ્યુ કરાતા મોટી સંખ્યામાં લોકો એ તેનો લાભ લીધો હતો. #new #breakingnews #gujaratinews

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 18/06/2019