Ayushman Bharat Yojna | Mahisagar | Gujarat | 01-01-2019


61 Views        1     0


Tags - DD  DD Girnar  giranar  Gujarati  gujrati  in gujarati  news  


Source - DD News Gujarati, Published on - 02 Jan 2019 08:29 pm

આયુષ્યમાન ભારત -પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ ગરીબ પરિવારો સુધી પહોંચી રહ્યો છે. આ યોજના થકી મહિસાગર જિલ્લાના લાભાર્થી એવા બે ગરીબ કુટુંબની મહિલાના ઓપરેશન સંતરામપુર ખાતેની સુરેખાબા હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા. એક જ દિવસે બંને લાભાર્થી મહિલાના સફળ ઓપરેશન થયા હતા. બંને મહિલા લાંબાગાળાથી પીડાઈ રહી હતી. આ યોજના હેઠળ નિઃશુલ્ક શસ્ત્રક્રિયા સંભવ બની હતી અને ગરીબ પરિવાર શસ્ત્રક્રિયાના વધારાના આર્થિક બોજથી બચી ગયો હતો.

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 16/04/2019