Farmer has created a new modern thresher for pulling groundnuts


196 Views        1     0


Source - DD News Gujarati, Published on - 21 Nov 2018 04:44 pm

રાજકોટના બોરિયા ગામના ખેડૂતે પોતાની આગવી કોઠા સુજ થી મગફળી ઉપાડવાનું આધુનિક થ્રેસર બનાવ્યું છે જે એક માસનું કામ માત્ર ૨૪ કલાક માં કરી બતાવે છે અને કોઈ પણ વાતાવરણ માં આ મશીન કાર્યરત રહી શકે છે આ મશીન મગફળી માંથી વેસ્ટ એક તરફ અને સંપૂર્ણ મગફળી બીજી તરફ જમા કરે છે#ddnews #gujaratinews #breakingnews

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 09/08/2019