178 | Swadesh Darshan Yojana | Vadnagar | Ground Report Gujarati


41 Views        0     0


Source - DD News Gujarati, Published on - 11 Sep 2018 07:56 pm

ઐતિહાસિક પ્રવાસન સ્થળોના વિકાસમાં કેન્દ્ર સરકારની સ્વદેશ દર્શન યોજના અંતર્ગત ગુજરાતના વડનગર શહેરને વિકસાવવાની ભારત સરકારની પહેલ.... મહેસાણા જિલ્લાનું વડનગર એક ઐતિહાસિક અને ધાર્મિક નગરી છે.. સ્વદેશ યોજના અંતર્ગત 80 કરોડ રૂપિયા વિકાસના કામ માટે ફાળવવામાં આવ્યા છે...

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 15/07/2019