Ayushman Bharat Yojna | ગુજરાતભરમાં દર્દીઓને આયુષ્યમાન યોજનાનો મળ્યો લાભ | 10-03-2019


160 Views        3     0


Source - DD News Gujarati, Published on - 10 Mar 2019 04:05 pm

#gujaratinews #breakingnews #livenews #AyushmanBharat #Medical #Hospital #HospitalInGujarat #MedicalService રાજ્યભરમાં ગરીબ પરિવારો પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લઈને વ્યાધિથી મુક્ત થઈ રહ્યા છે. નાણાંકીય પહોંચ ના હોવાથી મદદઅંશે મોંઘી સારવારથી વંચિત રહેતા દર્દીઓ શસ્ત્રક્રિયા જેવા કેસમાં પણ, વિના મૂલ્યે આરોગ્ય સેવા મળતાં, રાહતની લાગણી અનુભવી રહયા છે. પ્રસ્તુત છે એક અહેવાલ.

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 05/03/2020