No Plastic No Pollution | Tapi |Ground Report Gujarati


65 Views        0     0


Source - Doordarshan Girnar, Published on - 02 Aug 2018 10:36 am

પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકાતા ગુજરાત સહિત ભારત પ્રદૂષણમુક્ત બનવા લાગ્યું છે. જેના કારણે હવે બજારમાં કાગળની થેલીઓની માંગ વધવા લાગી છે..અને તેના કારણે મહિલાઓને રોજગારી પણ મળવા લાગી છે. તાપી શહેરમાં આવી કાગળની થેલીઓ બનાવી મહિલાઓ રોજગારી મેળવી રહી છે..

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 15/07/2019