Divyang School | Arvalli | GOOD NEWS GUJARAT


173 Views        5     0


Source - DD News Gujarati, Published on - 06 Aug 2018 12:45 pm

સ્કૂલ ચલે હમનું સપનું દરેક બાળકની વિસ્મયભરી આંખે જોયું હશે. પણ ક્યારેક કેટલાય દિવ્યાંગ બાળકો માટે આ સપનું અધૂરું રહી જાય છે પણ મોડાસામાં એક એવી સ્કૂલ છે જે આ સપનાઓને પાંખ આપે છે અને તેમની કલ્પનાઓને ઉડાન. છે ને આ ગુડ ન્યુઝ તો ચાલો મળીએ એ વ્યક્તિને જેણે એક સુંદર વિચારને વટવૃક્ષ બનાવ્યો છે.

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 16/09/2019