કૃષિ ક્ષેત્રે વધુ એક રાષ્ટ્રીય ગૌરવ એવોર્ડ ગુજરાતને મળ્યો


22 Views        1     0


Source - DD News Gujarati, Published on - 26 Oct 2018 01:02 pm

કૃષિ ક્ષેત્રે વધુ એક રાષ્ટ્રીય ગૌરવ એવોર્ડ ગુજરાતને મળ્યો છે. નવી દિલ્હીમાં ઇન્ડિયન કાઉન્સિલ ફોર ફૂડ એન્ડ એગ્રીકલ્ચર દ્વારા આયોજિત 11 મી ગ્લોબલ એગ્રીકલ્ચર લીડરશીપ સમિટ અને લીડરશીપ એવોર્ડ - 2018 નો બેસ્ટ એગ્રીકલ્ચર રાજ્યનો એવોર્ડ, ગુજરાત રાજ્યને એનાયત કરાયો છે. કૃષિ મંત્રી આર. સી. ફળદુને, કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહના હસ્તે આ એવોર્ડ એનાયત કરાયો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કૃષિ વિભાગને, આ સન્માન મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 11/02/2020