જામનગરમાં સેક્રેડ હાર્ટ ચર્ચ ખાતે ભગવાન ઇસુના જન્મના વધામણા કરી નાતાલની ભવ્ય ઉજવણી કરી


84 Views        1     0


Tags - DD  DD Girnar  dd Gujarat  dd gujarati  Dd Gujarati LIVE  dd Gujarati LIVE  dd Headlines  dd News  Fatafat News  Fatafat News today  giranar  Gujarat news  Gujarat News Online  Gujarati  Gujarati news  Gujarati news channel live  Gujarati news Live  Gujarati news live  Gujarati news live tv  Gujarati news today  gujrati  in gujarati  Latest news live updates  latest trending  news  Top News stories  Top trending news India  


Source - DD News Gujarati, Published on - 25 Dec 2018 01:03 pm

#ddnews #gujaratinews #livenewsજામનગરમાં આવેલા સેક્રેડ હાર્ટ ચર્ચ ખાતે રાત્રે બારના ટકોરે ભગવાન ઇસુના જન્મના વધામણા કરી નાતાલની ભવ્ય ઉજવણી કરી હતી.નાતાલ નિમિત્તે ચર્ચને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું હતું.અને ભગવાનની સમૂહ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.તો કેક કાપીને એકબીજાને ખવડાવીને લોકો દ્વારા ક્રિસમસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. શહેરના વિવિધ મોલ અને દુકાનોમાં લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું હતું.

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 01/05/2019