4 Saal Modi Sarkaar 12 @ Khadi Going Global | Khadi For Fashion | Popularizing Khadi


77 Views        0     0


Source - DD News Gujarati, Published on - 02 Jun 2018 04:57 pm

60 વર્ષો સુધી ખાદી ભંડારોની દિવાલો સુધી જ સીમિત રહેલી ખાદી આજે મોલ, અને બૂટિક્સ સુધી પહોંચી રહી છે. ડિઝાઇનર ઉદ્યમી શૈલિની ખાદીને ઘર ઘર સુધી પહોંચાડી રહયા છે, કારણ એ જ કે એના કપડાંની માંગ યુવા પેઢી અને ખાસ કરીને મહિલાઓમાં વધારે છે.

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 09/08/2019