ડાંગમાં મિશન ઇન્દ્રધનુષના ત્રીજા તબક્કા અંતર્ગત રસીકરણ કરવામાં આવ્યું


9 Views        0     0


Source - DD News Gujarati, Published on - 25 Dec 2018 12:53 pm

#ddnews #gujaratinews #livenewsડાંગ માં ,મિશન ઇન્દ્રધનુષ ના ,ત્રીજા તબક્કા અંતર્ગત , રસીકરણ કરવા માં આવ્યું હતું. ભારત સરકાર ના, અને રાજ્ય સરકાર ના ,પરિવાર કલ્યાણ મંત્રાલય ના ઉપક્રમે , રાજ્ય ના, છેવાડે આવેલા ,ચિંચ ધરા ગામ માં,બાળકો ને ,રોગ પ્રતિકારક રસી આપવા માં આવી હતી. આ અંગે, આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર ,ખુશ્બુ બહેને જણાવ્યું હતું ,કે ,સરકાર ના પ્રયત્નો છે ,કે ,છેવાડે આવેલા ગ્રામિણ વિસ્તારો માં પણ ,બાળકો સ્વસ્થ રહે , તે માટે નિઃશુલ્ક રસીકરણ કરવામાં આવે છે

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 22/08/2019