Morbi Bridge | MORBI | GOOD NEWS GUJARAT


234 Views        8     0


Source - DD News Gujarati, Published on - 06 Aug 2018 12:45 pm

પુલ આમ તો લોકોને જોડતો હોય છે. પણ લોકો જોડાય અને પુલ બને એ કેવી અનોખી ઘટના છે નઈ? મોરબી જિલ્લાના એક ગામે આ કમાલ કરી દેખાડયો છે, જ્યાં સૌએ સાથે મળીને પુલનું નિર્માણ કાર્ય કર્યું છે. ઘડિયાળ માટે પ્રખ્યાત આ જિલ્લાના લોકોએ પોતાનો સમય આપબળે બદલ્યો છે. છે ને ખુમારીથી છલોછલ છલકાતી ગુડ ન્યુઝ

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 16/09/2019