The first Indian woman boxer to win 6 gold by creating a history of mary kom


92 Views        8     0


Source - DD News Gujarati, Published on - 25 Nov 2018 09:43 am

વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતની મુક્કેબાજ મેરીકોમે ઈતિહાસ રચતાં 6 ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બોક્સરની ઉપાધિ મેળવી છે. 35 વર્ષીય મણિપુરી બોક્સરે યુક્રેનની બોક્સરને 5-0થી મ્હાત આપી ભારતનો ધ્વજ વધુ ઊંચે લહેરાવ્યો. જોઈએ એક અહેવાલ.#ddnews #gujaratinews #breakingnews

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 12/06/2019