Pradhanmantri Aawas Yojna | Amreli | Ground Report Gujarati


15 Views        0     0


Source - DD News Gujarati, Published on - 05 Aug 2018 07:16 pm

રોટી, કપડા અને મકાન એ માનવીની મૂળભૂત અને પ્રાથમિક જરૂરિયાતો છે. વળી આ મોંઘાવારીના સમયમાં પોતાના મકાનનું સ્વપ્ન દરેક વ્યક્તિ જોવે છે. એવામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબ પરિવાર માટે તો ,જાણે ઇશ્વરનો આર્શીવાદ હોય તેમ પૂર્ણ થઇ રહી છે.

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 15/07/2019