The villagers of Shahpur joined themselves in the sacrifice of sacrifice - Ground Report Gujarati


86 Views        1     0


Source - Doordarshan Girnar, Published on - 02 Aug 2018 10:38 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્વચ્છતા અભિયાનમાં સાથે જોડ્યાં છે તે ખરેખર અદભૂત અને અનોખી વાત છે. તેમના આ અભિયાનમા શેરી, ગામ, શહેર કે મહા શહેરો બધા જોડાયા છે. સૌ કોઈ સ્વચ્છતામાં પોતા પોતાની રીતે યોગદાન આપી રહ્યાં છે. આવામાં બોટાદ જિલ્લાના શાહપુરના ગ્રામજનો ખુદ જ સફાઈ યજ્ઞમાં જોડાયા અને ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું છે.

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 15/07/2019