Blind Engineer | Botad | GOOD NEWS GUJARAT


411 Views        5     0


Source - DD News Gujarati, Published on - 06 Aug 2018 12:45 pm

પ્રખ્યાત સાહિત્યકાર સુરેશ જોશીના એક નિબંધમાં એક અંધ વ્યક્તિના આંખના તળિયે હજારો સૂરજ ડૂબ્યાની વાત આવે છે. અંતરની આંખો અનંતની યાત્રા કરી શકતી હોય છે. શું તમે એવા એન્જીનિયરની કલ્પના કરી શકો જેની પાસે આંખો નથી પણ આકારોની આખી દુનિયા તેમણે રચી છે. તો ચાલો જઈએ બોટાદ અને જોઈએ આ ગુડ ન્યુઝ

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 16/09/2019