#FackNews | MIBએ જાહેર કરેલા આદેશને પરત લેવાનો નિર્ણય


7 Views        0     0


Source - DD News Gujarati, Published on - 03 Apr 2018 08:07 pm

ફેક ન્યૂઝ સંદર્ભે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે જાહેર કરેલા આદેશને પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ પ્રેસ વિજ્ઞપ્તિના માધ્યમથી આ જાણકારી આપી હતી.

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 15/07/2019