Rural Women selling essential goods, giving other hope. Ground Report Gujarati


43 Views        0     0


Source - Doordarshan Girnar, Published on - 02 Aug 2018 10:48 am

આ રસપ્રદ સ્ટોરી અમદાવાદ જિલ્લાના જીવાપુર ગામની છે. પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર યોજના હેઠળ મહિલાઓને સસ્તા અનાજની દુકાનની જવાબદારી સોંપવાની પહેલના હકારાત્મક પરિણામો સાંપડ્યા છે. જીવાપુર ગામની મહિલાઓને અનાજ માટે દૂર સુધી જવું પડતું હતું. પણ હવે તેમની હાલાકી દૂર થઈ છે. આ સાથે જ સસ્તા અનાજની યોજનાનો વહીવટ પણ પારદર્શક બન્યો છે.

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 23/06/2020