Successfully conveying the world's first teleobotic coronary intervention surgery | ahmedabad


41 Views        0     0


Source - DD News Gujarati, Published on - 06 Dec 2018 01:27 pm

વિશ્વની સૌ પ્રથમ ટેલિરોબોટીક કોરોનરી ઇન્ટરવેન્શન સર્જરી સફળતાપૂર્વક સંપન્ન અમદાવાદના એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટયૂટના ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ડો. તેજસ પટેલ દ્વારા ફર્સ્ટ-ઇન-હ્યુમન, ટેલિરોબોટિક કોરોનરી ઇન્ટરવેન્શન મારફતે ભારતે તબીબી વિજ્ઞાનના ઇતિહાસમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે અક્ષરધામ ગાંધીનગરમાં ફર્સ્ટ ઇન હ્યુમન ટેલિરોબોટિક કોરોનરી ઇન્ટરવેન્શન કરીને દૂર અંતરના ટેલિરોબોટિક પ્લેટફોર્મ્સ માટે માર્ગ મોકળો કર્યો છે

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 11/10/2019