Pradhan Mantri Awas Yojana gets homes to poor in Aravalli - Ground Report Gujarati


90 Views        1     0


Tags - arvali  awas yojana  groundreport  kendra sarkar  modasa  narendra modi  new india  pm  pm awas yojana  PM Awas Yojya  pm modi  pmavasyojna  pradhan mantri awas yojana  


Source - Doordarshan Girnar, Published on - 02 Aug 2018 10:43 am

કેન્દ્ર સરકારે તમામ લોકોને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવા ખાસ ઝૂંબેશ ચલાવી પ્રધાન મંત્રી આવાસ યોજના શરૂ કરી છે. જેના થકી આર્થિક રીતે નબળા લોકોના પોતાના ઘરના સ્વપ્નો સાકાર થવા જઈ રહ્યા છે. મોડાસામાં 431 જેટલા આવાસ તૈયાર થવા જઇ રહ્યા છે. સરકારના લક્ષ્ય કરતા પણ વધારે આવાસો હવે નિર્માણાધિન છે. Ground Report Gujarati

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 16/04/2019