Australian Birds In Surat


89 Views        1     0


Source - DD News Gujarati, Published on - 23 Nov 2018 07:19 pm

સુંદર કુમળા શિયાળાની મજા માણવા હજારો કિલોમીટરનું અંતર કાપી #Foreign #bird #surat માં સૂર્યપુત્રી તાપી નદીના તટે પ્રજનન કરવા આવી રહ્યા છે. વહેલી સવારે આથમતા સૂરજ અને તેના કિરણો ની વચ્ચે તાપી નદીનો તટ આ પક્ષીઓથી ઉભરાય જતો હોય દેખાય છે.જે સુરતવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 15/07/2019