4 Saal Modi Sarkaar 19 @ Ranip Ultra-Mordern GSRTC Bus Terminal | New India | Digital India


44 Views        0     0


Source - DD News Gujarati, Published on - 07 Jun 2018 08:04 pm

કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્યના બસ સ્ટેશનન એરપોર્ટ જેવી સુવિધા ધરાવતા બન્યા છે, જ્યાં આરામની વ્યવસ્થા, એ.સી. વેઇટીંગ રૂમ્સ, એરપોર્ટ જેવી અત્યાધુનિક સુવિધાઓ છે. આ સાથે જ સ્વચ્છતા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોઇએ અમદાવાદ બસ સ્ટેશનની ઝલક

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 18/06/2019