Have You Ever Seen An Invitation Card Converting To Bird Nest?


106 Views        7     0


Source - DD News Gujarati, Published on - 25 Nov 2018 01:34 pm

#anand શહેરમાં રહેતા જનકભાઇએ ચકલીને બચાવવા એક નવતર પ્રયોગ કર્યો જનકભાઈનો લગ્નપત્રિકામાંથી #birdnest બનવાનો અનોખો #idea જેમાં આગામી દિવસોમાં જનકભાઈના ઘરે તેમના દિકરાના લગ્ન લેવાના છે. ત્યારે #ddnews #gujaratinews #breakingnewsદિકરાના લગ્નની કંકોત્રી એ રીત તૈયાર કરી છે, જે લોકો કંકોત્રી વાંચ્યા પછી તે કંકોત્રી માંથી ચકલી માટેનો માળો બનાવી શકે. આમ જનકભાઈનો આ નાનકડો પ્રયાસ લુપ્ત થતી ચકલીઓ માટે સમાજ માટે પ્રેરક છે. સાથે તેમની આ પહેલ ખરેખર ઉમદા છે.

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 18/06/2019