Pradhanmantri Ujjwala Yojana | Botad | Ground Report Gujarati


157 Views        1     0


Source - Doordarshan Girnar, Published on - 02 Aug 2018 10:32 am

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી ગેસ મળતાં દરેક કુંટુંબોને ગેસની સુવિધા મળવા લાગી છે. જે મહિલાઓ ચૂલા પર રાંધતી હતી તે હવે ગેસ પર રસોઈ કરતા ખુશ જોવા મળી રહી છે. યોજના હેઠળ ગરીબોને મફતમાં ગેસ કનેક્શન મળી રહ્યા છે. આવો જોઈએ બોટાદની મહિલાઓનો પ્રતિભાવ...

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 16/09/2019