Ayushman Bharat Yojna | Surendranagar | 29-11-2018


118 Views        2     0


Source - DD News Gujarati, Published on - 29 Nov 2018 07:56 pm

સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા ગામે મોતિયાના દર્દીને નિઃશુલ્ક સારવાર મળતાં ગરીબોના લાભાર્થે પ્રવર્તમાન આયુષ્માન ભારત યોજનાની ખરા અર્થમાં સાર્થકતા પુરવાર થઈ હતી. આયુષ્યમાન યોજના થકી જરૂરિયાત વર્ગને મોટી સંખ્યામાં લાભ મળતા લોકોમાં ખુશી વ્યાપી છે.#new #breakingnews #gujaratinews

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 12/06/2019