Taste of #Gujarati Pickles | GOOD NEWS GUJARAT


63 Views        1     1


Source - DD News Gujarati, Published on - 23 Jul 2018 07:41 pm

ચાનો કપ અને ગુજરાતી !! અજબ છે બન્નેનો સંબધ....ચા એ તો ઈતિહાસના પાને પાને પોતાના અવનવા કિસ્સા લખ્યા છે. દુનિયાભરના શોખીનો ટેસથી અલગ અલગ રીતે ચા પીવે છે ...કોઈ દૂધ સાથે તો કોઈ ખાલી પાણીમાં , કોઈ બરફ નાંખીને તો કોઈ મસાલો નાખીને ચાને પોતીકી બનાવે છે. ચા સાથે દરેકની ખાટીમીઠી યાદો જોડાયેલી હોય છે ...તો આવો આપણે પણ જોઈએ ચાની ચૂસકીઓ સાથે આ ગુડ ન્યુઝ

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 16/09/2019