4 Saal Modi Sarkaar 16 @ ITI Divyang | Women Empower | Beti Bachao, Beti Padhao


99 Views        2     0


Source - DD News Gujarati, Published on - 05 Jun 2018 07:57 pm

દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ દીકરી-દીકરાઓની વહારે આવી છે કેન્દ્ર સરકાર, પોતાના પગભર થાય અને રોજગાર મેળવી શકે તે માટે ખાસ ITIમાં તાલીમ આપી તેમને આત્મનિર્ભર બનાવવામાં આવી રહ્યા છે. આવી જ એક અમદાવાદની આઈટીઆઈ છે, જ્યાના વિદ્યાર્થીઓ પણ કંઇક ખાસ છે.

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 22/08/2019