Vishnubhai's unique hobby - making the best out of the West


167 Views        1     0


Source - DD News Gujarati, Published on - 12 Feb 2019 02:50 pm

વેસ્ટ માંથી બેસ્ટ બનાવવું એ અનોખા શોખની વાત કહી શકાય. સુરતના વિષ્ણુ કાકાએ જે કમાલ કરી છે જે જાણી એન્જીનિયર પણ આશ્ચર્ય પામે છે ..લોકો પોતાના મોબાઈલ, ટીવીના રિમોટ કંટ્રોલ અને લેપટોપ જ્યારે નકામા કે ખરાબ થઇ જાય ત્યારે ફેંકી દેતા હોય છે . આવા વેસ્ટ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના પાર્ટસના ઉપયોગથી સુરતના વિષ્ણુ પટેલે ઈલેક્ટ્રીક બાઈક બનાવી દીધી છે.... સૌથી મોટી વાત એ છે કે જેઓએ ઈલેક્ટ્રીક બાઈક બનાવી છે, તેઓ જન્મથી દિવ્યાંગ છે અને સાંભળી પણ શકતા નથી. #unique #hobby #bestoutofwest

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 21/11/2019