Robot is serving tea- breakfast in Vidhansabha


58 Views        0     0


Source - DD News Gujarati, Published on - 20 Nov 2018 05:44 pm

વિધાનસભામાં ચા નાસ્તો આપતા રોબોટને જોવા લોકો માં કુતુહુલ। ગાંધીનગર વિધાનસભાના બ્લોક નંબર 1 માં મુખ્ય સચિવ જે.એન. સિઘની ઓફિસમાં રોબોર્ટ દ્વારા ચા નાસ્તો મહેમાનોને આપવામાં આવે છે.આ ઓફિસમાં મોટા ભાગે પ્યુન દ્વારા લોરોને ચા નાસ્તો પિરસવામાં આવે છે પણ સોમવારે સીએસ ઓફિસના ફ્લોર પર પેન્ટ્રીથી કોન્ફરન્સ હોલ થી સીએચ ચેમ્બરની વચ્ચે બે રોબોટ ચા- પાણી નાસ્તા પ્લેટમાં લઇને અવર જવર કરતા જોવા મળ્યા।#ddnews #gujaratinews #breakingnews

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 12/06/2019