High Tech PM kaushalya vardhan kendra in Linbhoi village - Ground Report Gujarati


1751 Views        1     0


Source - Doordarshan Girnar, Published on - 02 Aug 2018 10:40 am

અરવલ્લી જિલ્લાનું લિંભોઈ ગામે હાઈટેક સુવિધા ધરાવતુ PM kaushlya vardhan kendra,, પ્રધાનમંત્રી કોશલ્યવર્ધન કેન્દ્ર છે એસીની સુવિધાથી સજ્જ,, ઈન્ટરનેટ, વાઈફાઈ, આરઓ પ્લાન્ટ, એલઈડી સ્ક્રીન, એલઈડી કોમ્પ્યુટર સહિત અત્યાધુનિક સાધનો,, કોમ્પ્યુટર કોર્સ , બ્યુટિપાર્લર, સીવણ ક્લાસ સહિતના વર્ગો,,મહિલાઓ માટે નિઃશુલ્ક તાલીમના વર્ગો,, જિલ્લામાં કુલ 10 પ્રધાનમંત્રી કોશલ્ય વર્ધન કેન્દ્ર, યુવાઓ મેળવી રહ્યા છે સ્વરોજગારી

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 15/07/2019