Unique way to celebrate Valentines day


76 Views        3     0


Source - DD News Gujarati, Published on - 14 Feb 2019 03:57 pm

આણંદની કોલેજના યુવાનો ફૂલ કે ગિફ્ટ આપવાની જગ્યાએ ગરીબ બાળકોને નવા ચંપલ આપે છે અને અનોખી રીતે વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરે છે.આ અનોખું સેલિબ્રેશન સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.યુવાનો પોકેટમનીમાંથી પૈસા બચાવે છે અને તેમાંથી ચંપલની ખરીદી કરે છે. #valentinesday #celebration #unique

.
© Copyright 2018, Website Content Managed by Prasar Bharati (IT Division).
Last Updated on 11/10/2019